હડતાળ / કામ પતાવી લેજો! દિવાળીથી પહેલા આ તારીખે બેન્કોમાં છે હડતાળ, અટકશે કરોડોના વહીવટ

aituc supports october 22 bank strike against merger of psbs

દિવાળીથી ઠીક પહેલા બેન્કોમાં હડતાળથી કામકાજ પ્રભાવિત થઇ શકે છે. 10 બેન્કોના વિલયના વિરોધમાં 22 ઓક્ટોબરે હડતાળની જાહેરાત કરાઇ છે. અખિલ ભારતીય બેન્ક કર્મચારી સંઘ અને ભારતીય બેન્ક કર્મચારી સંઘ તરફથી બોલાવવામાં આવેલી હડતાળને ભારતીય ટ્રે઼ડ યૂનિયન કોંગ્રેસે પણ સમર્થન આપ્યું છે. જો આ હડતાળ થાય છે તો દિવાળી પહેલા 5 દિવસોમાંથી 3 દિવસ બેન્ક બંધ રહેશે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ