જીવ જોખમમાં / બોટાદની આર.એ.કળશીયા સ્કૂલમાં નિયમોની ઐસી તૈસી, શાળામાં જ ડીઝલ પંપ બનાવ્યો, નિયમ વિરુદ્વ છતાં કાર્યવાહી નહીં

Aisi taisi of rules in RA Kalshia school of Botad, built diesel pump in the school itself, no action against the rules.

ખાનગી શાળાના સંચાલકોએ શાળા પરિસરમાં જ ડીઝલ પંપ બનાવી દીધો, હજારો બાળકો જ્યાં ભણે છે ત્યાં જ જ્વલનશીલ પદાર્થનો સંગ્રહ કરવામાં આવતા બાળકોના જીવ પર મોટું જોખમ ઊભું થયુ

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ