હેત ઉભરાયું / ઐશ્વર્યાએ શેર કરી દીકરી આરાધ્યાને લિપ કિસ કરતી તસવીર, આખરે કેમ સોશ્યલ મીડિયામાં ફેન્સ વચ્ચે થઈ બબાલ

aishwarya rai kisses daughter aaradhya bachchan on her birthday getting trolled

બોલીવુડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિનેતા અભિષેક બચ્ચનની લાડલી દીકરી આરાધ્યા બચ્ચનનો આજે જન્મ દિવસ છે. 16 નવેમ્બરે આરાધ્યા તેનો 11મો જન્મ દિવસ મનાવી રહી છે. તો આ પ્રસંગે ઐશ્વર્યાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરીને દીકરી પર પ્રેમ વરસાવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ