બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / aishwarya rai bachchan ranbir kapoor intimate scenes lip kiss actor shy shivering

મનોરંજન / ઐશ્વર્યા સાથે KISSING સીન દરમિયાન શરમાઈ ગયો હતો રણબીર, હાથ ધ્રુજી રહ્યા હતા પણ પછી...

Arohi

Last Updated: 11:39 AM, 23 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ranbir Kapoor and Aishwarya Rai Bachchan in Ae Dil Hai Mushkil: ઐશ્વર્યા રાય સાથે ઈન્ટીમેટ સીન્સ કરવા પર રણબીર કપૂર ખૂબ જ શરમાઈ ગયો હતો. તેના હાથ સ્પર્શ કરવામાં ધ્રુજી રહ્યા હતા. પરંતુ બાદમાં.....

  • ઐશ્વર્યા સાથે ઈન્ટીમેટ સીન્સ કરતા શરમાઈ ગયો હતો રણબીર 
  • એ દીલ હૈ મુશકલીમાં બન્નેના હતા ઈન્ટીમેટ અને Kissing સીન
  • Kissing સીન વખતે રણબીરના હાથ ધ્રુજી રહ્યા હતા પણ પછી...

'એ દિલ હૈ મુશકલી' હિંદી સિનેમાની યાદગાર ફિલ્મોમાંથી એક છે. આ ફિલ્મમાં બોલિવુડની બ્યૂટી ક્વીન એશ્વર્યા રાય બચ્ચન અને રણબીર કપૂરની કેમેસ્ટ્રીએ ફેંસનું દિલ જીત્યુ હતું. આ ફિલ્મમાં એશ્વર્યા સાથે રણબીર કપૂરના ઘણા ઈન્ટીમેટ સીન્સ હતા. ફિલ્મ રિલીઝ થતા જ બન્નેના રોમાન્સના ખૂબ ચર્ચા થયા હતા. 

રણબીરે પોતાના એક જુના ઈન્ટરવ્યૂમાં એશ્વર્યા સાથે ઈન્ટીમેટ થવાના એક્સપીરિયન્સ પર વાત કરી હતી. જે હવે વાયરલ થઈ રહી છે. એક રેડિયો ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં રણબીર કપૂરે કહ્યું હતું કે ઐશ્વર્યા રાય સાથે ઈન્ટીમેટ સીન્સ શૂટ કરવા પર તેમને ખૂબ શરમ અનુભવાઈ રહી હતી. 

ઐશ્વર્યાએ કરી હતી મદદ
રણબીરે ખુલાસો કર્યો કે તે એશ્વર્યાના ગાલોને હાથ પણ ન હતા લગાવી શકતા. તેમના હાથ ધ્રુજી રહ્યા હતા. એવામાં તેમને અનકમ્ફર્ટેબલ થતા જોઈને ઐશ્વર્યાએ તેમની મદદ કરી હતી. રિપોર્ટ અનુસાર રણબીરે કહ્યું હતું કે- શરમ આવતી હતી. મારા હાથ ધ્રુજી રહ્યા હતા. 

રણબીરે કહ્યું- "ક્યારેક ક્યારેક હું તેમના ગાલને સ્પર્શ કરવામાં ખચકાતો હતો. પછી તેમણે જ કહ્યું. શું મુશ્કેલી છે તમને? આપણે  ફક્ત એક્ટિંગ કરી રહ્યા છીએ. બરાબર કરો."

રણબીરે આગળ કહ્યું, "પછી મેં વિચાર્યું કે ક્યારેય આવો મોકો મળ્યો નથી તો મોકા પર ચોકો મારી લો. રણબીર પોતાના આ સ્ટેટમેન્ટ માટે ટ્રોલ પણ થયા હતા. જેના બાદ તેમને સ્પષ્ટતા આપવી પડી હતી."

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sateesh bobby (@mr.bobby_18)

'એ દિલ હૈ મુશકીલ' ફિલ્મની વાત કરીએ તો તે મોટી હિટ સાહિત થઈ હતી. ફિલ્મમાં ઐશ્વર્યા અને રણબીર કપૂરના ઉપરાંત અનુષ્કા શર્મા પણ લીડ રોલમાં હતી. ફિલ્મે લોકોના દિલો પર ઉંડી છાપ છોડી હતી. 

સંકળાયેલા મુદ્દાઓ

Aishwarya Rai Bachchan Ranbir Kapoor ઐશ્વર્યા રાય બચ્ચન Aishwarya Rai Bachchan and Ranbir Kapoor
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ