ચાહકો ઓળઘોળ / ઐશ્વર્યાની નવી ફિલ્મનું પોસ્ટર રીલીઝ, રાણીનાં પાત્રમાં બેહદ ખૂબસૂરત લાગે છે અભિનેત્રી

aishwarya rai bachchan ponniyin selvan look out queen nandini mani ratnam

ફિલ્મ પોન્નિયિન સેલવનથી ઐશ્વર્યાનો લુક જાહેર. Pazhuvoorની રાણી નંદિનીના રોલમાં ઐશ્વર્યા રાય બચ્ચન ખૂબ સુંદર લાગી રહી છે. તેના ટ્રેડિશનલ લુકે ચાહકોને તેના દીવાના બનાવી દીધા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ