ઓફર / Airtel યૂઝર્સને મોટો ઝટકો, કંપનીએ બંધ કરી આ સ્પેશિયલ બેનિફિટ ઓફર

airtel xstream fiber plans now users will not get netflix subscription offer with airtel plans know details

એરટેલ એક્સટ્રીમ ફાઇબર બ્રોન્ડબેન્ડ પ્લાનની સાથે ડેટા અને અનલિમિટેડ કોલિંગ ઉપરાંત અન્ય ઘણા બેનિફિટ્સ આપવામાં આવે છે. પરંતુ હાલમાં જ Airtelએ પોતાની એક્સટ્રીમ ફાઇબર પ્લાનની સાથે મળતા બેનિફિટ્સમાં મોટો ફેરફાર કર્યો છે. અહીં જાણીએ કે, પ્લાનની સાથે મળનારા બેનિફિટ્સમાં કેવા પ્રકારનો બદલાવ કરવામાં આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ