ઓફર / ગ્રાહકોને આકર્ષવા એરટેલ લઈને આવ્યું જોરદાર ઓફર, હવે ચિપ્સ ખરીદો અને 2 GB ડેટા ફ્રી મેળવો

Airtel will now provide up to 2GB free internet data on purchase of Uncle Chipps, Lays and more

ભારતી એરટેલ ગ્રાહકોને આકર્ષવા માટે નવી ઓફર લઈને આવ્યું છે. એરટેલ ગ્રાહકોને ફ્રી ડેટા ઓફર કરી રહ્યું છે. એરટેલ પેપ્સિકો સાથે પાર્ટનરશિપ કરી છે. જે હેઠળ લેય્સ ચિપ્સ, કુરકુરે, અંકલ ચિપ્સ, ડોરિટો અને અન્ય ખાદ્ય વસ્તુઓ ખરીદવા પર દર વખતે કંપની ફ્રી ડેટા આપશે. જેથી હવે તમે જ્યારે પણ આમાંથી કંઈ ખરીદો તો પેકેટ પર કૂપન જોવાનું ભૂલવું નહીં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ