ટેલિકોમ / આ મહિને એરટેલ વિદેશી કંપની બની જશે

Airtel will become a foreign company this month

પ્રાઇવેટ ટેલિકોમ કંપની ભારતી એરટેલે સિંગાપોરની સિંગટેલ અને અન્ય વિદેશી કંપનીઓ પાસેથી રૂ. ૪,૯૦૦ કરોડના એફડીઆઇ રોકાણની મંજૂરી માગી છે. આ પગલાથી દેશની સૌથી જૂની પ્રાઇવેટ સેક્ટરની ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર કંપની ભારતી એરટેલ વિદેશી કંપની બની જશે. ભારતી ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર કંપની ભારતી એરટેલની પ્રમોટર કંપની છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ