ટેલિકોમ / એરટેલ અને વોડાફોનને મોટો ઝટકો, 1 કરોડ યુઝર્સ ઘટ્યા અને આટલા યુઝર્સ સાથે જિયોએ મારી બાજી

Airtel, Vodafone-Idea Lost 1 Crore Users In April Month, Jio Adds More Than 15 Lakh

ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયાને યુઝર્સ માટે એપ્રિલ મહિનામાં ઘણું નુકસાન થયું છે. એરટેલના લગભગ 52.6 લાખ યુઝર્સ ઘટ્યા છે અને વોડાફોનના 45.1 લાખ યુઝર્સ ઓછાં થયા છે. આ રીતે બંને કંપનીઓના લગભગ 1 કરોડ જેટલા યુઝર્સ ઘટ્યા છે. જ્યારે આ દરમિયાન રિલાયન્સ જિયોને ફાયદો થયો છે અને તેના યુઝર્સ વધ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ