જાહેરાત / Airtel અને Vodafone-Idea ના ગ્રાહકો માટે માઠા સમાચાર, બંધ થયાં આ પ્લાન

Airtel Vodafone Idea Discontinued Daily 1gb Data plan

એરટેલ અને વોડાફોન-આઇડિયાની નવી પ્રિપેઇડ યોજના 3 ડિસેમ્બરથી અમલી બની છે. બંને કંપનીઓએ તેમની પ્રીપેડ યોજના મોંઘી કરી દીધી છે. તેમજ કેટલીક નવી યોજનાઓ રજૂ કરવામાં આવી છે. આ સિવાય, અન્ય નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની જગ્યાએ FUP નક્કી કરી છે. 

Sponsored Videos
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ