લોકડાઉન / એરટેલના ગ્રાહકો માટે કંપની લાવી ખાસ ઓફર, પૈસા ખર્ચ્યા વિના જ લોકડાઉનમાં મેળવો આ સુવિધા

Airtel Thanks App offers free access of zee5 subscription for limited period during lockdown

લોકડાઉનમાં એરટેલ થેન્ક્સ એપના યુઝર્સને શાનદાર ભેટ મળી છે. ટેલિકોમ કંપનીએ જણાવ્યું કે, એરટેલ થેન્ક્સના ગ્રાહકો લગભગ 2 મહિના માટે ઝી5 પ્રોગ્રામ અને ફિલ્મો ફ્રીમાં જોઈ શકે છે. ભારતી એરટેલએ ઝી5 સાથે પાર્ટનરશિપ કરતાં એરટેલના ગ્રાહકોને આ સુવિધા આપવામાં આવી રહી છે.

બ્રેકિંગ ન્યૂઝ