તમારા કામનું / આવતા મહિનેથી વધી શકે છે તમારા મોબાઈલના બિલ, કેમકે કંપનીઓ લઈ રહી છે આ નિર્ણય ...

airtel sunil mittal gives hint of tariff hike by next month vodafone idea also hinted aaaq

દુર સંચાર સર્વિસ પુરી પાડનાર કંપની એરટેલના ચેરમેન સુનિલ મિત્તલે કહ્યું કે હજું મોબાઈલ સેવાઓના દર તાર્કિક નથી. તેમણે કહ્યું કે હાલના દરો બજારમાં ટકી રહેવા માટે મુશ્કેલ છે. અંતઃ દરોમાં વધારો જરુરી છે. તેમણે કહ્યું કે આ અંગે કોઈ નિર્ણય લેતા પહેલા બજારની સ્થિતિને જોવામાં આવશે. આ વાત મિત્તલે એક ઈન્ટરવ્યૂહમાં કરી હતી. નેક્સ જનરેશન 5 જીનેટવર્કમાં ચીનની દુરસંચાર ઉપકરણ નિર્માતાઓની ભાગીદારી મંજૂરી મળશે કે નહીં એમ પુછવા પર તેમણે કહ્યું કે મોટો સવાલ દેશના નિર્ણયનો છે. દેશ જે નિર્ણય લે છે તે બધા સ્વીકારશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ