ટેલિકોમ / ભાવ વધારો ક્યારે અટકશે? Airtel દ્વારા માસિક મિનિમમ રિચાર્જના ભાવમાં વધારો ઝીંકાયો

Airtel spikes its prices by 10 rupees in minimum recharge tarrif

દેશમાં ટેલિકોમ કંપનીઓના કુદકે અને ભૂસકે વધતા ભાવો હવે લોકોને જાણે કોઠે પડી ગયા છે. એવામાં ભારતી એરટેલે પ્રીપેડ વપરાશકર્તાઓ માટે મિનિમમ માસિક રિચાર્જના દરો આ રવિવારથી રૂપિયા 35ના ટેરિફથી વધારીને રૂપિયા 45 કરી દીધા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ