ડીલ / લૉકડાઉનમાં ટૅલિકૉમ જગતમાં 7636 કરોડની વધુ એક મોટી ડીલ : Jio બાદ હવે Airtelનો આ કંપની સાથે કરાર

airtel signs 7636 crore rupees deal with nokia to increase the capacity of 4g and get ready for 5g era

જ્યારથી રિલાયન્સ જિયો (Reliance Jio) એ ટેલિકોમ માર્કેટમાં એન્ટ્રી મારી છે, ત્યારથી તમામ ટેલકોમ કંપનીઓએ મોટી ટક્કર મળી રહી છે. પરિણામે તેઓનું ઘણું નુકશાન થયું છે. રિલાયન્સ જિયોને મજબુત રીતે માત્ર એરટેલ ટક્કર આપી રહી છે. મોટાભાગના લોકો એરટેલના સારા નેટવર્કને કારણે તેનો ઉપયોગ કરી રહ્યા છે. 

બ્રેકિંગ ન્યૂઝ