ટેલિકોમ / Airtelના કરોડો ગ્રાહકો માટે મોટી ખબર, 11 સર્કલમાં બંધ થઈ આ સર્વિસ

airtel shuts down 3g network in 11 circles

એરટેલના ગ્રાહકો માટે મોટા સમાચાર આવ્યા છે. ભરતી એરટેલ કંપનીએ વધુ 11 સર્કલમાં 3G Networksની સુવિધા બંધ કરી દીધી છે. જેની માહિતી એરટેલના ઉચ્ચ અધિકારીએ આપી હતી. નોંધનીય છે કે એરટેલ કંપનીએ ગયા વર્ષે જ 3G Networksની સુવિધા બંધ કરવાની પ્રક્રિયા શરુ કરી દીધી હતી. ગ્રાહકોને વધુ સારી હાઈસ્પીડ નેટવર્કની સુવિધા આપવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ