ફેરફાર / Airtelએ તેના આ 2 પ્લાનમાં કર્યો બદલાવ, હવે મળશે અનલિમિટેડ ડેટાની સાથે આ ફાયદા

airtel revises these two postpaid plans check benefits

ભારતી એરટેલે તેના બે પોસ્ટપેડ પ્લાન્સમાં ચેન્જિસ કર્યા છે. વન એરટેલ પોસ્ટપેડ પ્લાન્સ દ્વારા યુઝર્સને મોબાઈલ, બ્રોડબેન્ડ અને ડીટીએચ સર્વિસ જેવા કેટલાક કનેક્શન્સને એક બિલમાં કમ્બાઈન કરવાની સુવિધા મળે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ