ઓફર / આ કંપનીના ફક્ત 300 રૂપિયાથી ઓછાના પ્રીપેડ પ્લાન્સમાં રોજ મળે છે 1.5 જીબી ડેટા, જાણો સમગ્ર પ્લાન

airtel prepaid plans with 1.5gb daily data priced under rs 300

એરટેલ કંપની પોતાના ગ્રાહકોને અનેક પ્રીપેડ પ્લાન્સ ઓફર કરે છે. કંપની પોતાનો એક ખાસ પ્લાન લાવી છે જેમાં તે ફક્ત 300 રૂપિયાથી ઓછી કિંમતમાં રોજનો 1.5 જીબી ડેટા સહિત અનેક ફાયદા આપે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ