ટેલિકોમ / Airtel પોસ્ટપેડમાં આપી રહ્યું છે આ જોરદાર ફાયદા, જાણશો તો પ્રીપેડ છોડી પોસ્ટપેડ કરાવી લેશો

Airtel Postpaid Might Be Worth Compared to Prepaid Plans

ભારતની ટેલિકોમ ઈન્ડસ્ટ્રીમાં ચાલી રહેલાં પ્રાઈસ વૉરને કારણે ગ્રાહકો બહુ જ નિરાશ થયા છે. જે ડેટા માટે પહેલાં ગ્રાહકોએ સાવ ઓછી કિંમત ચૂકવવી પડતી હતી, તેની કિંમત અચાનકથી વધી ગઈ છે. ગ્રાહકોને હવે અગાઉ મળતી સુવિધાઓ માટે પહેલાં કરતાં લગભગ 1.5 ગણી વધારે કિંમત ચૂકવવી પડી રહી છે. આ જ કારણથી લોકો પોસાય તેવા પ્લાન શોધી રહ્યાં છે. કેટલાક લોકોએ મોબાઈલ નંબર પોર્ટ કર્યો તો કેટલાકે પ્લાન ચેન્જ કરી નાખ્યો. જોકે, પોસ્ટપેડ યુઝર્સ માટે ટેરિફમાં કોઈ બદલાવ થયો નથી. આ જ કારણથી ઘણાં લોકો પ્રીપેડથી પોસ્ટપેડમાં શિફ્ટ થવા લાગ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ