બેસ્ટ ઓફર / Airtelનો ધમાકેદાર પ્લાન, માત્ર આટલા રૂપિયામાં આપશે 15GB ડેટા

Airtel Offering Up To 35gb Data To Postpaid Users In Add On Plans Know Detail

કોવિડ-19 લોકડાઉનને કારણે વર્ક ફ્રોમ હોમ કરી રહેલાં એરટેલ યુઝર્સ માટે સારાં સમાચાર છે. કંપનીએ પોસ્ટપેડ યુઝર્સ માટે ખાસ ડેટા એડ-ઓન પેક રજૂ કર્યો છે. આ પેકમાં ડેટા ખતમ થવાની ટેન્શન નહીં રહે. માત્ર 100 રૂપિયાના આ પોસ્ટપેડ એડ-ઓન પેકમાં 15 જીબી ડેટા ઓફર કરવામાં આવે છે. આ સિવાય પણ કંપની અન્ય એક એડ-ઓન પેક ઓફર કરી રહી છે. જેમાં 35 જીબી સુધી ડેટા ઓફર કરવામાં આવી રહ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ