ઓફર / એરટેલના ગ્રાહકો માટે 3 શાનદાર સસ્તા પ્લાન, ઓછી કિંમતમાં મેળવો વધુ ડેટા અને આ ફાયદા

Airtel Offering Life Insurance And Amazon Prime Benefits With These Prepaid Plans

હાલ દેશમાં લોકડાઉનનો સમય ચાલી રહ્યો છે. ત્યારે ટેલિકોમ કંપનીઓ યુઝર્સને આકર્ષિત કરવા માચે નવા-નવા ઓફર અને પ્લાન લાવી રહી છે. હવે એરટેલે પણ તેના પ્રીપેડ ગ્રાહકો માટે જબરદસ્ત ફાયદાકારક ઓફર્સ લઈને આવ્યું છે. જેમાં એરટેલ દેશની એકમાત્ર એવી કંપનીએ છે તેના ગ્રાહકોને લાઈફ ઈન્શ્યોરન્સ પણ ઓફર કરી રહી છે.

બ્રેકિંગ ન્યૂઝ