offer / એરટેલના ગ્રાહકો માટે ખુશખબરી, ફેસ્ટિવલ સીઝનમાં ફ્રીમાં મળી રહી છે આ જોરદાર સુવિધા, જાણો શું કરવું

airtel offering free youtube premium membership for 3 months see how can you avail this offer

જો તમે પણ એરટેલમના ગ્રાહક છો તો તમને ફ્રીમાં યૂટ્યુબ પ્રીમિયમનું સબસ્ક્રિપ્શન મળી શકે છે. ફેસ્ટિવલ સીઝનમાં કંપની ગ્રાહકો માટે ખાસ ઓફર લાવી છે. તમને 3 મહિના સુધી ફ્રી યૂટ્યુબ પ્રીમિયમ એક્સેસ મળશે. આ સબસ્ક્રિપ્શન એરટેલ થેન્ક્સ એપથી લઈ શકાય છે. જોકે, હાલ આ ઓફર સિલેક્ટેડ ગ્રાહકો માટે જ છે. કંપની ગ્રાહકોને આકર્ષવા માટે Disney+ Hotstar VIPનું ફ્રી સબસ્ક્રિપ્શન પણ આપી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ