ઓફર / એરટેલ તેના ગ્રાહકોને આપી રહ્યું છે 1 જીબી ફ્રી ડેટા અને કોલિંગ, જાણો કોને મળશે આ ઓફર

Airtel Offering 1GB High-Speed Data, Voice Calling Benefits as a Free Trial to Inactive Users

એરટેલ તેના પ્રીપેડ ગ્રાહકોને 1 જીબી ફ્રી ડેટા અને ઈનકમિંગ અને આઉટગોઈંગ કોલ્સ ઓફર કરી રહ્યું છે. રિપોર્ટ મુજબ કંપની આ ઓફર તેના ગ્રાહકોને 3 દિવસ ટ્રાયલ માટે આપી રહી છે અને આ ઓફર એવા પ્રીપેડ ગ્રાહકોને મળશે, જેમણે રિચાર્જ કરાવ્યું નથી. કંપની ગ્રાહકોને આકર્ષિત કરવા માટે આવું કરી રહી છે. જેથી ગ્રાહકો તેમની સર્વિસનો લાભ લે અને 3 દિવસની ફ્રી ઓફર બાદ રિચાર્જ કરાવે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ