ટેલિકોમ / કરોડો મોબાઈલ યુઝર્સ માટે અગત્યના સમાચાર, ફોનમાં નેટવર્ક વિના પણ કરી શકાશે કોલ

airtel offer wifi calling services when no network in other circles

શું તમે ક્યારેય વિચાર્યું છે કે, ફોનમાં નેટવર્ક વિના પણ કોલ કરી શકાય છે. તો હાં, ફોનમાં હવે એ સુવિધા પણ શરૂ થઈ ગઈ છે. એરટેલ વાઈફાઈ (Airtel Wifi Calling)એ હાલમાં જ ભારતમાં આ સુવિધા લોન્ચ કરી છે. એરટેલની આ નવી સર્વિસનું નામ 'Airtel Wi-Fi Calling' છે. આ સર્વિસને ઈનડોર લોકેશનમાં બેસ્ટ વોઈસ કોલિંગ માટે લોન્ચ કરવામાં આવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ