ઓફર / જિયોને ટક્કર આપી રહ્યો છે એરટેલનો આ સસ્તો પ્લાન, રોજ મેળવો આટલો ડેટા અને અન્ય સુવિધાઓ

airtel Now Offering 1.5gb Daily Data With Rs 199 Plan Competes Reliance Jio

ભારતી એરટેલે તેના 199 રૂપિયાના પ્લાનમાં 1.5 જીબી ડેલી ડેટા આપવાનું શરૂ કરી દીધું છે. નોંધનીય છે કે હાલમાં જ રિલાયન્સ જિયોએ દેશભરમાં ડોમેસ્ટિક કોલિંગ ફ્રી કરવાની જાહેરાત કરતા કહ્યું હતું કે કંપની પાસે એરટેલ અને વોડાફોનની તુલનામાં બેસ્ટ પ્રીપેડ પ્લાન છે. ત્યારે અત્યાર સુધી એરટેલ 199 રૂપિયાના પ્રીપેડ પ્લાનમાં 1 જીબી ડેટા રોજ આપતું હતું પરંતુ હવે તે વધારીને 1.5 જીબી કરી દીધું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ