લોન્ચ / એરટેલે લોન્ચ કર્યા 3 ધમાકેદાર નવા પ્લાન, આમાં ગ્રાહકોને ઓછી કિંમતમાં મળશે વધુ ફાયદા

airtel new plans offering one year disney plus hotstar free subscription

ટેલિકોમ કંપની એરટેલએ યુઝર્સ માટે ત્રણ શાનદાર પ્રીપેડ પ્લાન લોન્ચ કર્યા છે. આ નવા પ્લાન 499 રૂપિયા, 699 રૂપિયા અને 2798 રૂપિયાના છે. ચાલો જાણી લો ડિટેલ્સ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ