ટેલિકોમ / લોન્ગ ટર્મ પ્રીપેડ પ્લાન લેવો છે? તો Airtelના આ બેસ્ટ પ્લાન, જાણો વેલિડિટી અને કિંમત

Airtel Long Term Prepaid Plans Now Start at Rs 598

BSNL સિવાય તમામ જાણીતી ટેલિકોમ કંપનીઓએ તેના પ્લાનની કિંમતોમાં વધારો કરી દીધો છે. કંપનીઓએ તેમના ટેરિફની કિંમતોમાં 40 ટકાનો વધારો કર્યો છે. જે બાદથી યુઝર્સ સસ્તા પ્લાનની શોધમાં છે. ટેરિફ હાઈક પછી હવે એરટેલનો 84 દિવસ અથવા તેનાથી વધુ વેલિડિટીવાળા પ્લાનની કિંમત 598 રૂપિયાથી શરૂ થાય છે. ચાલો જાણીએ એરટેલના લોન્ગ ટર્મ પ્રીપેડ પ્લાન.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ