બેસ્ટ પ્લાન / જિયોને ટક્કર આપવા એરટેલએ લોન્ચ કર્યો ધમાકેદાર પ્લાન, વધુ વેલિડિટી, ડેટા અને આ સુવિધાઓ મળશે

Airtel Launch Rs 2,498 Prepaid Plan Offers Unlimited Calling With 2 Gb Data Daily

ટેલિકોમ કંપની એરટેલએ જિયો, વોડાફોન અને બીએસએનએલને ટક્કર આપવા માચે આ ખાસ પ્રી-પેડ પ્લાન લોન્ચ કર્યો છે. જેમાં યુઝર્સને રોજ 2 જીબી ડેટાની સાથે અનલિમિટેડ કોલિંગ અને પ્રીમિયમ એપ્સનું ફ્રી સબસ્ક્રીપ્શન મળે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ