આનંદો / એરટેલ-જિયો વચ્ચે હરિફાઈ, ગ્રાહકોને તોડવા કંપની આપી રહી છે 100 રૂપિયાનું ઈનામ

Airtel, Jio roll out higher incentives for retailers

વધુને વધુ ગ્રાહકોને આકર્ષિત કરવા રિલાયન્સ જિયો ઈન્ફોકોમ અને ભારતી એરટેલ વચ્ચે હરીફાઈ વધી રહી છે. તેના માટે બંને કંપનીઓ રિટેલર્સને વધુ ઈન્સેન્ટિવ આપી રહી છે, જેથી તે એકબીજાના ગ્રાહકોને પોતાની તરફ આકર્ષી શકે. હાલ દેશની ત્રણેય ટેલિકોમ કંપનીઓ રિટેલર્સને વધુ ઈન્સેન્ટિવ આપી રહી છે. ઘણાં ડિસ્ટ્રીબ્યૂટરો અને રિટેલર્સએ જણાવ્યું કે ભારતી એરટેલ જિયોના દર 2 ગ્રાહકો તોડવા પર રિટેલર્સને 100 રૂપિયા મળશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ