ટેલિકોમ / એરટેલ, જિયો અને વોડાફોનના ગ્રાહકો માટે ખરાબ સમાચાર, હવે નહીં મળે આ સુવિધાઓ

Airtel, Jio And Vodafone Idea Will Not Give Any Additional Free Benefits

લોકડાઉનને કારણે લગભગ બધી જ ટેલિકોમ કંપનીઓએ તેમના યુઝર્સને એડિશનલ બેનિફિટ્સ ઓફર કર્યા હતા. જોકે, ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં હવે સરકાર દ્વારા કેટલીક છૂટ આપવામાં આવી છે. જેથી ટેલિકોમ કંપનીઓ તરફથી હવે એવો નિર્ણય લેવાયો છે કે, ગ્રાહકોને કોઈ જ એડિશનલ ફ્રી બેનિફિટ્સ આપવામાં નહીં આવે. કંપનીઓ હવે તેમના ટેરિફ પ્લાન્સ પર વેલિડિટી નહીં વધારે, કારણ કે ગ્રાહકો હવે લોકલ સ્ટોરથી પણ રિચાર્જ કરાવી શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ