ઓફર / 150 GB ડેટા, કોલિંગ સહિત આ જબરદસ્ત સુવિધાઓ આપે છે એરટેલ, જિયો અને Vi, જાણો કોનો પ્લાન છે બેસ્ટ

airtel, Jio, And Vi Postpaid Plan Under 800 Rupees Which Is Best

રિલાયન્સ જિયો, એરટેલ અને વોડાફોન પોતાના યુઝર્સને બેસ્ટ પોસ્ટેપેડ પ્લાન્સની સુવિધા પણ આપે છે. આ ત્રણેય કંપનીના એન્ટ્રી લેવલ પ્લાનની કિંમત 399 રૂપિયા છે. આજે અમે આ કંપનીઓના 750 રૂપિયાવાળા પોસ્ટપેડ પ્લાન્સ વિશે જણાવી રહ્યાં છીએ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ