ઓફર / માત્ર 279 રૂપિયામાં 4 લાખનો Life Insurance આપી રહી છે Airtel, સાથે મેળવો આ જબરદસ્ત સુવિધા

Airtel is offering free Life Insurance of Rs 4 lakh on prepaid recharge plans of Rs 279 and Rs 179

ભારતીય ટેલીકોમ કંપની એરટેલએ હાલમાં જ બે નવા પ્રીપેડ રિચાર્જ પ્લાન લોન્ચ કર્યાં છે, જેને એક્ટિવેટ કરાવવા પર ગ્રાહકોને ફ્રી કોલિંગ અને હાઈ સ્પીડ 4G ઇન્ટરનેટ સિવાય હેલ્થ ઈન્શ્યોરન્સનો પણ લાભ મળશે.

બ્રેકિંગ ન્યૂઝ