રિચાર્જ / Airtelના ગ્રાહકો માટે શાનદાર ઓફર, કંપની આપી રહી છે 1GB ફ્રી ડેટા, જાણો ડિટેલ્સ

Airtel Is Offering 1gb Free Data To Select Users For 3 Days

એરટેલ તેના સિલેક્ટેડ ગ્રાહકોને 1 જીબી હાઈ સ્પીડ ડેટા ફ્રીમાં આપી રહી છે. આ ફ્રી ડેટા એક સ્પેશિયલ પ્લાનના રિચાર્જ કરવા પર આપવામાં આવી રહ્યું છે. આ પ્લાનમાં યુઝર્સને એક્સ્ટ્રા ડેટા મળી રહ્યું છે. આ એક્સ્ટ્રા ડેટા બધાં યુઝર્સ માટે નથી. એરટેલ સ્પેશિયલ યુઝર્સને એક ટેક્સ્ટ મેસેજ મોકલીને ડેટા આપી રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ