બેસ્ટ ઓફર / એરટેલના ગ્રાહકો માટે જબરદસ્ત ઓફર, મેળવો 500 GB ડેટા, કોલિંગ અને DTHનો ફાયદો

Airtel Home All In One Plan Offering Data Calling And Dth Service Together

હાલ બ્રોડબેન્ડ સેક્ટરમાં એકબીજાને પછાડીને નંબર વન બનવાની હોડ ચાલી રહી છે. કંપનીઓ નવા ઓફર્સ અને પ્લાન દ્વારા વધુને વધુ ગ્રાહકોને પોતાના નેટવર્ક સાથે જોડવાનો પ્રયાસ કરી રહી છે. જેથી હવે એરટેલ ખાસ 'Airtel Home All in One' પ્લાન ઓફર કરી રહ્યું છે. જેમાં બ્રોડબેન્ડ, પોસ્ટપેડ અને ડીટીએચ સર્વિસ એકસાથે મળશે. ચાલો જાણીએ આ પ્લાન વિશે.

બ્રેકિંગ ન્યૂઝ