શું વાત છે / એક્ટિવ યુઝર્સ બાબતે JIOથી આગળ ઍરટેલ, રિપોર્ટમાં થયો મહત્વનો ખુલાસો

Airtel has more active users than Jio

દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની રિલાયન્સ જીયોના ગ્રાહકોમાં ભલે સતત વધારો થાય પરંતુ એક્ટિવ યુઝર્સ બાબતે એરટેલ તેનાથી આગળ છે. રિલાયન્સ જીઓના યુઝર્સની કુલ સંખ્યા ભલે 39.7 કરોડ રૂપિયા હોય પરંતુ તેમાંથી માત્ર 8.7 કરોડ જ  એક્ટિવ યુઝર્સ છે. તો બીજી તરફ એક્ટિવ યુઝર્સ બાબતે એરટેલ જીઓ કરતા 10 ગણુ આગળ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ