ઓફર / Airtelના ગ્રાહકો માટે શાનદાર પ્લાન, રોજ મળશે 3GB ડેટા, ફ્રી કોલિંગ અને ઘણું બધું

Airtel free calling daily 3GB internet data prepaid recharge plan rupees 448 Disney+ Hotstar VIP subscripton plan

ભારતીય ટેલિકોમ કંપની એરટેલના પ્રીપેડ પ્લાનની લિસ્ટમાં ઘણાં ધાંસૂ રિચાર્જ ઓફર છે. પ્લાનની લિસ્ટમાં દરેક કિંમતના રિચાર્જ પેક અવેલેબલ છે. જેમાં ગ્રાહકોને કોલિંગથી લઈને ડેટા બેનિફિટ્સ સહિતની ઘણી સુવિધાઓ મળે છે. એરટેલના 448 રૂપિયાના પ્લાનની વાત કરીએ તો આમાં ગ્રાહકોને ઘણાં એડિશનલ બેનિફિટ્સ પણ મળે છે. ચાલો જાણીએ.

બ્રેકિંગ ન્યૂઝ