બેસ્ટ પ્લાન / જિયોને ટક્કર આપે છે એરટેલના આ 3 સસ્તા ધાંસૂ પ્લાન્સ, કિંમત 200 રૂપિયાથી પણ ઓછી

Airtel Expands Its 3 Plans To More Circles

જિયો અને વોડાફોનને ટક્કર આપવા ભારતી એરટેલએ તેના 99 રૂપિયા, 129 રૂપિયા અને 199 રૂપિયાના પ્લાન્સને વધુ સર્કલમાં લોન્ચ કરવાનો નિર્ણય લીધો છે. હવે આ પ્લાન્સ ભારતના કેટલાક અન્ય સર્કલમાં પણ ઉપલબ્ધ થશે. આ બધાં પ્લાન્સ પહેલાં સિલેક્ટેડ સર્કલમાં જ ઉપલબ્ધ હતા. એરટેલના આ પ્લાન સસ્તા હોવાની સાથે વધુ સુવિધાઓ પણ આપે છે. ચાલો જાણીએ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ