બેસ્ટ ઓફર / એરટેલની ધાંસૂ ઓફર, આ નવા પ્લાનમાં મળશે ડેટા, વેલિડિટીની સાથે 1 વર્ષ માટે Disney+નું સબસ્ક્રીપ્શન

airtel brings rs 401 prepaid recharge plan with disney plus hotstar vip subscription

ભારતી એરટેલે તેના પ્રીપેડ પોર્ટફોલિયોમાં 401 રૂપિયાનો પ્રીપેડ પ્લાન એડ કર્યો છે. જેમાં એક વર્ષનું Disney+ Hotstar VIP સબસ્ક્રીપ્શન ફ્રી મળી રહ્યું છે. આ પ્લાનમાં ગ્રાહકોને 28 દિવસ માટે 3જીબી હાઈ સ્પીડ ડેટા પણ મળશે.

બ્રેકિંગ ન્યૂઝ