જલ્દી કરો! / Airtelનો શાનદાર પ્લાન! ઓછી કિંમતમાં દરરોજ મળશે 3GB ડેટા, ફ્રી કોલિંગ અને આટલી સુવિધાઓ

airtel best recharge prepaid plan daily 3gb data price 448 unlimited calling

ટેલિકોમ કંપનીઓ નવી યોજનાઓ રજૂ કરીને ગ્રાહકોને લલચાવી રહી છે. કોરોના કાળ દરમિયાન, ગ્રાહકોના વધુ ડેટાની આવશ્યકતા છે. તેને ધ્યાનમાં રાખીને, ગ્રાહક વધુ ડેટા વાળો પ્લાન પસંદ કરવા માંગે છે. એરટેલ વિશે વાત કરીએ તો તેની પ્રીપેડ યોજના સૂચિમાં જોરદાર રીચાર્જ પેક ઘણા છે. પ્લાનના લિસ્ટમાં તમામ કિમતના રિચાર્જ પેક છે, જેમાં ગ્રાહકોને મફત કોલિંગ અને ડેટા બેનિફિટ (internet data) મળે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ