ઓફર / એરટેલ આપી રહ્યું છે ઓછી કિંમતના 5 પ્લાનમાં જોરદાર બેનિફિટ, જોઈ લો તમારા માટે કયો બેસ્ટ છે

Airtel best 5 prepaid plans unlimited calling and 4G data pack

ટેલિકોમ કંપની એરટેલ તેના ગ્રાહકો માટે શાનદાર પ્લાન લઈને આવી છે. આ પ્લાનમાં કંપની કેટલાક બેસ્ટ એડિશનલ બેનિફિટ્સ પણ આપી રહી છે. જેનાથી ગ્રાહકોને ઓછી કિંમતમાં ડબલ ફાયદો મળી શકે. લોકડાઉનને કારણે ઈન્ટરનેટનો ઉપયોગ ખૂબ જ વધી ગયો છે. જેથી કસ્ટમરને ધ્યાનમાં રાખીને એરટેલ નવી-નવી ઓફર લાવતું રહે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ