5G Network / ભારતમાં સૌથી પહેલા કોણ લોન્ચ કરશે 5G? JIO ને પછાડીને આ ટેલિકોમ કંપની નિકળી આગળ

airtel beats jio to start rollout 5g network in india know more

એરટેલ ભારતમાં 5G સેવાઓ શરૂ કરનાર પ્રથમ ટેલિકોમ કંપની હશે. કંપની લાંબા સમયથી એરિક્સન અને નોકિયા સાથે સંપર્કમાં છે, પરંતુ તાજેતરમાં સેમસંગ આ યાદીમાં જોડાઈ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ