એલર્ટ / આ કંપનીના સીમકાર્ડ વાપરતા હોવ તો જાણી લો, મોબાઈલ ટેરિફમાં 25%સુધીનો થઇ શકે છે વધારો

airtel and vodafone idea may raise mobile tariff plans

ટેલિકોમ વિભાગે સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ વોડાફોન-આઇડિયા અને ભારતી એરટેલ જેવી કંપનીઓને ગઇ કાલે મધરાત સુધીમાં જ એડ્જસ્ટેડ ગ્રોસ રેવન્યૂ પેટે બાકી નીકળતા કરોડો રૂપિયાની ચુકવણીનો આદેશ કરતાં ટેલિકોમ કંપનીઓ પર આફત આવી પડી છે. ટેલિકોમ નિષ્ણાતોનું માનવું છે કે એજીઆરનું પેમેન્ટ કરવા મોબાઇલ કંપનીઓ ૨૫ ટકા સુધી તેમના ટેરિફમાં ખાસ કરીને રિચાર્જ ટેરિફમાં વધારો કરી શકે છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ