સુવિધા / ફ્રી OTT સબ્સક્રિપ્શનની સાથે 730GB ડેટા, આ કંપની આપી રહી છે ધમાકેદાર પ્લાન

airtel and vodafone idea best plan with ott benefits unlimited calling and much more

Airtel અને Vodafone-Idea ની પાસે ઘણાં એવા પ્લાન છે, જે ફ્રી ઓટીટી પ્લેટફોર્મ આપવાની સાથે સાથે વધુ ડેટા પણ આપે છે. આ પ્લાન ખાસ કરીને એવા લોકો માટે છે, જે મોબાઈલ પર OTT પર ફિલ્મો અને વેબ સીરીઝ જોવાનું પસંદ કરે છે.

બ્રેકિંગ ન્યૂઝ