ઓફર / માત્ર 79 રૂપિયામાં કરાવો રિચાર્જ અને મેળવો ડેટા અને ટોકટાઈમ, ઓછી કિંમતમાં મેળવો વધુ ફાયદા

Airtel 79 rupees smart recharge offers 64 rupees talktime and mobile data

એરટેલ તેના ગ્રાહકો માટે એક પછી એક જોરદાર અને સસ્તા પ્લાન લોન્ચ કરી રહ્યું છે. કંપનીના આવા જ પ્લાનની લિસ્ટને ઘણી કેટગરીમાં વહેંચવામાં આવી છે. જેમાં ‘truly unlimited’, ‘smart recharge’, ‘data’, ‘talktime’ પણ છે. અહીં અમે ‘Smart recharge’ કેટગરીની વાત કરી રહ્યા છે. આ કેટગરીમાં ઘણાં પ્લાન આપવામાં આવ્યા છે અને તેમાંથી જ એક છે 79 રૂપિયાનો પ્લાન.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ