ઑફર / આ ટેલિકૉમ કંપની દરરોજ 2GB ડેટાની સાથે આપશે 4 લાખનો લાઇફ ઇન્શ્યોરન્સ, પણ....

Airtel 599 rupee plan is offering daily 2gb data and 4 lakh rupee life term insurance

ટેલિકૉમ કંપની એરટેલ ભારતી AXA લાઇફ ઇન્શ્યોરન્સની ભાગીદારીમાં એક નવા પ્રીપેડ પ્લાનની જાહેરાત કરી છે.એરટેલના આ પ્રીપેડ પ્લાન 599 રૂપિયાનો છે. એરટેલના આ પ્લાનમાં યૂઝર્સને અનલિમિટેડ કૉલિંગની સાથે 4 લાખ રૂપિયાનો લાઇફ ઇન્શ્યોરનસ કવર મળશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ