બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / airtel 598 Vs 599 Rupees Prepaid Plan Offering Upto 126gb Data And Free Offers

ઓફર / Airtelના ગ્રાહકો માટે બે ખાસ પ્લાન, માત્ર એક રૂપિયો વધુ આપીને મેળવો 112 જીબી ડેટા અને આ બેસ્ટ સુવિધાઓ

Noor

Last Updated: 03:49 PM, 28 December 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એરટેલ દેશની સૌથી મોટી ટેલિકોમ કંપનીઓમાંથી એક છે. કંપની પાસે Truly Unlimited કેટગરમીના ઘણાં બધાં પ્લાન્સ છે. એરટેલની પાસે આ કેટગરીમાં 598 રૂપિયાના બે પ્રીપેડ પેક પણ છે. લગભગ એક જેવી કિંમતમાં આવતા આ પ્લાનમાં બેનિફિટ્સ અને સુવિધા અલગ અલગ છે. ચાલો જાણીએ એરટેલના આ પ્લાન વિશે.

  • એરટેલના ગ્રાહકો માટે બેસ્ટ છે આ પ્લાન
  • માત્ર 1 રૂપિયો વધુ આપતા મેળવો વધુ સુવિધા
  • આ પ્લાન ગ્રાહકો વધુ રિચાર્જ કરાવે છે

598 રૂપિયાનો પ્લાન

આ પ્લાનમાં દરરોજ 1.5 GB ડેટાની સાથે અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 SMS મળે છે. આ પ્લાનની વેલિડિટી 84 દિવસની છે. એટલે કે કુલ 126 જીબી ડેટા આ રિચાર્જ પેકમાં મળે છે. સાથે જ વોઈસ કોલિંગની વાત કરીએ તો એરટેલ અને અન્ય નેટવર્ક પર કોલિંગની સુવિધા મફત મળે છે. વધારાના બેનિફિટ્સની વાત કરીએ તો તેમાં એરટેલ Xstream પ્રીમિયમ, Wynk મ્યુઝિકનું ફ્રી સબસ્ક્રિપ્શન મળે છે. સાથે જ ફ્રી હેલ્લોટ્યૂન અને શો એકેડમીની સાથે એક વર્ષનું ફ્રી ઓનલાઈન કોર્સ અને ફાસ્ટેગ પર 100 રૂપિયા કેશબેક પણ મળે છે. 

559 રુપિયાનો પ્લાન

આ પ્લાનમાં 598ના પ્લાન કરતા માત્ર 1 રૂપિયો વધારે આપીને એટલે 559 રુપિયાના પ્લાનમાં પ્રતિ દિવસ 2 GB હાઈ સ્પીડ ડેટા અને 100 SMS મળે છે. સાથે જ અનલિમિટેડ લોકલ, STD અને રોમિંગ કોલિંગ મળે છે. આ પ્લાનની વેલિડિટી 56 દિવસની છે. એટલે કે કુલ 112 જીબી ડેટા આ રિચાર્જ પેકમાં મળે છે. વધારાના બેનિફિટ્સની વાત કરીએ તો તેમાં 1 વર્ષ માટે ડિઝનીપ્લસ હોટસ્ટારનું ફ્રી સબ્સ્ક્રિપ્શન, એરટેલ Xstream પ્રીમિયમ, Wynk મ્યુઝિકનું ફ્રી સબસ્ક્રિપ્શન મળે છે. સાથે જ ફ્રી હેલ્લોટ્યૂન અને શો એકેડમીની સાથે એક વર્ષનું ફ્રી ઓનલાઈન કોર્સ અને ફાસ્ટેગ પર 100 રૂપિયા કેશબેક પણ મળે છે.  

સંકળાયેલા મુદ્દાઓ

Airtel Offers Prepaid plan Offer
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ