ઓફર / એરટેલના આ 2 એકદમ સસ્તા પ્લાનમાં કરાવો રિચાર્જ, મળશે 56GB ડેટા, ફ્રી કોલિંગ અને ઘણું બધું

airtel 2 best prepaid plan gives 2gb daily data free calling benefits amazon prime subscription

ભારતીય ટેલિકોમ કંપની એરટેલના પ્રીપેડ પ્લાનની લિસ્ટમાં ઘણાં ધાંસૂ રિચાર્જ ઓફર છે. પ્લાનની લિસ્ટમાં દરેક કિંમતના રિચાર્જ પેક અવેલેબલ છે. જેમાં ગ્રાહકોને કોલિંગથી લઈને ડેટા બેનિફિટ્સ સહિતની ઘણી સુવિધાઓ મળે છે. કોરોનાને કારણે હવે લોકો પહેલાં કરતાં વધુ ઈન્ટરનેટનો ઉપયોગ કરવા લાગ્યા છે. એવામાં બધી ટેલિકોમ કંપનીઓ એકથી એક ચડિયાતી સ્કીમો લાવીને ગ્રાહકોને આકર્ષિત કરવા માંગે છે. જેમાં એરટેલ પણ પાછળ નથી. એરટેલની વાત કરીએ તો કંપની પાસે રોજ 2 જીબી ડેટાના બેસ્ટ પ્લાન છે. જેમાં 298 રૂપિયાનો પ્લાન, 349 રૂપિયાનો પ્લાન અને 449 રૂપિયાનો પ્લાન સામેલ છે. ખાસ વાત એ છે કે, આ ત્રણેય પ્લાનમાં ફ્રી કોલિંગ પણ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ