ઇદબિલમાં હવાઇ હુમલામાં તુર્કીના 33થી વધુ સૈનિકોના મોત, સીરિયા સરકાર પર લાગ્યો આરોપ | Airstrike Hits Turkish Forces in Syria

સીરિયા / ઇદબિલમાં હવાઇ હુમલામાં તુર્કીના 33થી વધુ સૈનિકોના મોત, સીરિયા સરકાર પર લાગ્યો આરોપ

Airstrike Hits Turkish Forces in Syria

સીરિયાના ઉત્તર-પશ્મિમી ઈદબિલ પ્રાંતમાં સેનાએ એરસ્ટ્રાઈક કરી છે. જેમાં તુર્કીના 33થી વધુ સૈનિકના મોત નિપજ્યા છે. એક તરફ શરણાર્થી સંકટની આશંકા છે. બીજી તરફ તુર્કી પણ હવે સીરિયાઈ સૈનિકો વિરુદ્ધ જવાબી કાર્યવાહીમાં જોડાઈ ગયું છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસએ બન્ને દેશને યુદ્ધવિરામની અપીલ કરી છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ