હાઈટેક / હવાની સ્પીડને આધારે નક્કી થશે બુલેટ ટ્રેનની સ્પીડ, આ ટૅકનોલોજીનો કરાશે ઉપયોગ

airspeed sensor on bullet train in gujarat

અમદાવાદથી મુંબઈ વચ્ચે 508 કિલોમીટરના રૂટ પર નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન બુલેટ ટ્રેનની કામગીરી ચાલી રહી છે. તોફાની પવન તેમજ ભારે વરસાદ ઉપરાંત ઉનાળામાં ઘણી વાર તાપમાન વધી જતું હોય છે. આવી પરિસ્થિતિમાં બુલેટ ટ્રેનની સુરક્ષા માટે રેલવે દ્વારા  વિશેષ પગલાં લેવામાં આવી રહ્યા છે. 30 કિમીથી વધુ ઝડપે પવન ફૂંકાશે તો બુલેટ ટ્રેન આપોઆપ ઊભી રહેશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ