હિંસા / એર ઈન્ડિયાનો મહત્વનો નિર્ણય, અફઘાન એરસ્પેસ બંધ થતા દિલ્હીથી કાબુલ જનારી ફ્લાઈટ કરી રદ્દ

airspace shut down and air india flight to kabul cant operate

અફઘાનિસ્તાનમાં તાલિબાનોની એન્ટ્રી બાદ સ્થિતિ વણસી છે અને લોકો કાબુલ છોડવા માટે મરણીયા બન્યા છે. ત્યારે ગંભીર સ્થિતિને ધ્યાને લેતા હવે એરસ્પેસ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ