કૌતુક / લો બોલો! અમદાવાદ એરપોર્ટ વાંદરાથી બચવા રિંછને સહારે

 Airport monkey on runway authority take action and human Penda against a monkey Ahmedabad

અમદાવાદ એરપોર્ટ ઉપર રનવેમાં વાંદરાઓનો ત્રાસ છે અને વારંવાર વાંદરાઓને લીધે ઘણીવાર ફ્લાઈટ ડીલે થઈ જાય તેવી પણ સ્થિતિ સર્જાતી હોય છે ત્યારે અમદાવાદ એરપોર્ટ દ્વારા વાંદરાને ભગાડવા માટે એક નવતર પ્રયોગ હાથ ધરાયો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ